બટાટા,શેરડી અને આદુ પરની આંખો શું છે?

  • A
    ઘનીભૂત ગાંઠો (Condensed nodes)
  • B
    ઘનીભૂત આંતરગાંઠ (Condensed internode)
  • C
    આંતર-પ્રસરિત પ્રકાંડ (Interspread rhizome)
  • D
    આંતર-પ્રસરિત વજ્રકંદ (Interspread corm)

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ બાબત બહુકોષીય ફૂગ,તંતુમય લીલ અને મોસના પ્રતંતુ (protonema) માં સામાન્ય છે?

અસંયોગીજનન (Parthenogenesis) એ એવી પ્રક્રિયા છે જેમાં નવો સજીવ નિર્માણ પામે છે:

વનસ્પતિમાં નવી સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતી રચનાઓને શું કહે છે?

ભૂસ્તારિકા (Offset) શેમાં જોવા મળે છે?

કઈ વનસ્પતિમાં સુરીન $(Turion)$ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo