$\sin 4\theta$ ને કેવી રીતે લખી શકાય?

  • A
    $4\sin \theta (1 - 2\sin^2 \theta )\sqrt {1 - \sin^2 \theta }$
  • B
    $2\sin \theta \cos \theta \sin^2 \theta$
  • C
    $4\sin \theta - 6\sin^3 \theta$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બે ટાવર એકબીજાથી અમુક અંતરે આવેલા છે. એક વ્યક્તિ પ્રથમ ટાવરની ટોચ પરથી બીજા ટાવરની ટોચ અને તળિયાના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ જુએ છે. જો પ્રથમ ટાવરની ઊંચાઈ $60 \, m$ હોય,તો બીજા ટાવરની ઊંચાઈ અને બંને ટાવર વચ્ચેનું અંતર શોધો. ($m$ માં)

Difficult
View Solution

જો $\sec \theta + \tan \theta = 2 + \sqrt{5}$ હોય,તો $\sin \theta$ ની કિંમત શોધો.

જો $0 < x < \pi$ અને $\cos x + \sin x = \frac{1}{2}$ હોય,તો $\tan x$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો $\tan A + \cot A = 2$ હોય,તો $\tan^{10} A + \cot^{10} A$ ની કિંમત શોધો.

જો $\cos ^{2} x+\cos ^{4} x=1$ હોય,તો $\tan ^{2} x+\tan ^{4} x=?$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo