એસ.એલ. મીલરે, તેમના પ્રયોગોમાં એક બંધ ફ્લાસ્ટમાં, આ બધાને મિશ્રણ કરી એમિનો એસિડ ઉત્પન્ન કર્યો :

  • A

    મિથેન, હાઈડ્રોજન, એમોનિયા અને વરાળને, $800°C$ પર 

  • B

     $CH_{3}, H_{2}, NH_{4}$ અને વરાળને, $800°C$ પર 

  • C

    મિથેન, હાઈડ્રોજન, એમોનિયા અને વરાળને, $600°C$ પર  

  • D

    $CH_{3}, H_{2}, NH_{4}$ અને વરાળને, $600°C$ પર

Similar Questions

હોમોસેપિયન્સ ક્યારે ઉદ્ભવ્યા?

  • [AIPMT 2000]

અશ્મિભૂત વનસ્પતિઓના અભ્યાસને કરી શકાય 

રંગસૂત્રોની બે સમજાત ન હોય તેવી બે જોડીઓ વચ્ચે થતા રંગસૂત્રોના ભાગોનો ફેરફારઃ-

પ્રકાશ સંશ્લેષિત બેક્ટેરિયા જે ઓક્સિજન પેદા કરે છે. તે કેટલા વર્ષો પૂર્વે ઉદ્દભવ પામ્યાં હશે?

ઉદ્દ વિકાસનો કયો પુરાવો ડાર્વિનની ફિંચિસથી સંબંધિત છે?