પ્રકાશ સંશ્લેષિત બેક્ટેરિયા જે ઓક્સિજન પેદા કરે છે. તે કેટલા વર્ષો પૂર્વે ઉદ્દભવ પામ્યાં હશે?

  • A

    $4200$ મિલિયન વર્ષો પહેલાં

  • B

    $4600 $ મિલિયન વર્ષો પહેલાં

  • C

    $3500-3800$ મિલિયન વર્ષો પહેલાં

  • D

    $1600 $ મિલિયન વર્ષો પહેલાં

Similar Questions

ડાર્વિનીયની વિવિધતા

કાંગારૂ દ્વારા પુંછનો પાંચમા ઉપાંગ તરીકે ઉપયોગ....નું ઉદાહરણ છે.

જીવનના ઉદ્ભવ માટે શું જરૂરી છે?

ઉદ્દવિકાસીય રીતે સફળ થવા વિકૃતિઓ થવી જ જોઈએ (અથવા) અગત્યની વિકૃતિઓ .....માં જ થવી જોઈએ.

વિકૃતિનો સામાન્ય દર ......છે.