હોમોસેપિયન્સ ક્યારે ઉદ્ભવ્યા?
પ્લેસ્ટોસીન
ઓલીગોસીન
પ્લીસીન
મીસીન
ડાર્વિનની ફીન્ચીસ ઉદવિકાસના સંદર્ભમાં સરસ ઉદાહરણ પૂરું પાડે છે. આ પુરાવો કયા ક્ષેત્રમાંથી આવ્યો? .
ઉદ્દવિકાસીય રીતે સફળ થવા વિકૃતિઓ થવી જ જોઈએ (અથવા) અગત્યની વિકૃતિઓ .....માં જ થવી જોઈએ.
સંપૂર્ણ માધ્યમ સાથેની પ્લેટમાંથી ઈમિન્ટને વાપરીને અને બૅક્ટરિયાની કોલાઇઓને લઈ જઈ તમો સ્ટેપ્ટોમાયસીન અવરોધક વિકતજન પસંદ કરી અને સાબિત કરો કે આવી વિકૃતિઓ અનુકૂલન માટે ઉત્પન્ન થતી નથી. આવી ઇસ્પ્રિન્ટ વાપરવા યોગ્ય હશે?
નીચેનામાંથી ક્યા માનવમાં અવશિષ્ટ અંગો નથી?
પૃથ્વી પરનું પ્રથમ જીવન ...