પુંપૂર્વતા એ અવસ્થા છે, જયારે......
પરાગાશય એ પરાગાસનની બાદમાં પરિપકવતાં પામે છે.
પરાગાશય એ પરાગાસન પૂર્વે પરિકવતા પામે છે.
પરાગાશય અને પરાગાસન બંને એકસમાન સમે પર પરિપકવતાં પામે છે.
બધા જ
નીચેનાં પૈકી કયા ફળનો બીજાપાંગનો ભાગ ખાઇ શકાય તેમ હોય છે?
સ્વફલન અને ગેઈટેનોગેમી બંને શેમાં અટકાવી શકાય છે?
જળકુંભી (વોટર હાયસીન્થ) અને પોયણા (વોટર લીલી)માં પરાગનયન આના દ્વારા થાય છે.
જયારે બીજકેન્દ્ર, બીજાંડતલ અને બીજાંડછિદ્વ એક જ રેખામાં આવેલ હોય, ત્યારે અંડકને......કહે છે.
એક જ વનસ્પતિના પરાગશયમાંથી તેજ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન ઉપર પરાગરજના સ્થાપનને ...... કહે છે?