નીચેની વનસ્પતિઓ સૂત્ર $( \mathrm{Tendrils} )$ ધરાવે છે. તેઓ પ્રકાંડ સૂત્ર અને પર્ણસૂત્ર છે તે ઓળખો.
$(a)$ કાકડી $( \mathrm{Cucumber} )$
$(b)$ વટાણા $( \mathrm{Peas} )$
$(c)$ કોળું $( \mathrm{Pumpkins} )$
$(d)$ દ્રાક્ષ $( \mathrm{Grapevine} )$
$(e)$ તરબૂચ $( \mathrm{Watermelon} )$
$(a)$ કાકડી $( \mathrm{Cucumber} )$: કક્ષકલિકાનું પ્રકાંડ સૂત્રમાં રૂપાંતરણ
$(b)$ વટાણા $( \mathrm{Peas} )$: પર્ણોનું આરોહણ માટે સૂત્રમાં રૂપાંતરણ
$(c)$ કોળું $( \mathrm{Pumpkins} )$: કક્ષકલિકાનું પ્રકાંડ સૂત્રમાં રૂપાંતરણ
$(d)$ દ્રાક્ષ $( \mathrm{Grapevine} )$: કક્ષકલિકાનું પ્રકાંડ સૂત્રમાં રૂપાંતરણ
$(e)$ તરબૂચ $( \mathrm{Watermelon} )$ કક્ષકલિકાનું પ્રકાંડ સૂત્રમાં રૂપાંતરણ
પર્ણો માંથી $......$ ઉત્પનન થાય છે $......$ અનુક્રમમાં ગોઠવાય છે.
લાંબો, પાતળો, નરમ $.......$ એ પર્ણપત્રોને પવનમાં ફરકી શક તે રીતે અનુબદ્ધ રાખે છે જેથી પર્ણસસપાટીને ઠંડક અને તાજી હવા મળી રહે છે.
નીચે આપેલી અગત્યતા જણાવો :
$(i)$ મૂળગંડિકા
$(ii)$ પર્ણસદેશ્ય ઉપપર્ણો
શેમાં પર્ણની ડોડલી વિસ્તૃત અને લીલી બને છે અને ખોરાકનું સંશ્લેષણ કરે છે?
જે...$X$.... પર્ણપત્ર ની ....$Y$…. સુધી પહોચી જાય તો પર્ણપત્ર….$Z$.... માં વહેંચાય છે. આવા પર્ણ સંયુકત પર્ણ છે.