બેરિલિયમ $(Be_{2})$ અણુ માટે ઇલેક્ટ્રોન રચના,બંધ ક્રમાંક,ચુંબકીય ગુણધર્મ અને ઉર્જા આકૃતિ આપો અને તેના અસ્તિત્વ વિશે લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $Be$ $(Z=4)$. તેથી,$Be_{2}$ માં કુલ ઇલેક્ટ્રોન $8$ છે.
$Be_{2}$ માટે $MO$ માં ઇલેક્ટ્રોન રચના:
$(\sigma 1s)^{2}(\sigma^{*} 1s)^{2}(\sigma 2s)^{2}(\sigma^{*} 2s)^{2}$ અથવા $KK(\sigma 2s)^{2}(\sigma^{*} 2s)^{2}$.
ચુંબકીય ગુણધર્મ: બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે. તેથી,તે પ્રતિચુંબકીય (diamagnetic) છે.
બંધ ક્રમાંક $(BO) = \frac{1}{2} (N_{b} - N_{a}) = \frac{1}{2} (4 - 4) = 0$.
બંધ ક્રમાંક શૂન્ય હોવાથી,$Be_{2}$ અસ્થાયી છે અને તેનું અસ્તિત્વ નથી.
$Be_{2}$ અણુ માટેની ઉર્જા આકૃતિ નીચે મુજબ છે.

Explore More

Similar Questions

નીચેના અણુઓમાં સૌથી ઓછી $O-O$ બંધ લંબાઈ શેમાં છે?

$N_2$ અને $O_2$ નું અનુક્રમે મોનોએનાયન $N_2^-$ અને $O_2^-$ માં રૂપાંતર થાય છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નાઈટ્રોજન અણુમાં $\sigma 2p_z$ આણ્વીય કક્ષકની ઉર્જા $\pi 2p_x$ અને $\pi 2p_y$ આણ્વીય કક્ષકો કરતા વધારે છે. અણુમાં ઉર્જાના વધતા ક્રમમાં ઉર્જા સ્તરોનો સંપૂર્ણ ક્રમ લખો. નીચેની સ્પીસીઝની સાપેક્ષ સ્થિરતા અને ચુંબકીય વર્તણૂકની તુલના કરો: $N_2, N_2^+, N_2^-, N_2^{2+}$

નીચેનામાંથી કયા અણુમાં બે અયુગ્મિત $e^-$ છે અને બંધક્રમાંક $2$ છે?

$MO$ સિદ્ધાંતનો ઉપયોગ કરીને,આગાહી કરો કે નીચેનામાંથી કઈ સ્પીસીઝની બંધ લંબાઈ સૌથી ટૂંકી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo