નીચેના પૈકી ક્યો અણુ ઋણાયનના સર્જન દ્વારા સ્થાયી બનવાની અપેક્ષા રાખી શકાય ?

$C_2 , O_2 , NO , F_2$

  • [JEE MAIN 2019]
  • A

    $F_2$

  • B

    $C_2$

  • C

    $O_2$

  • D

    $NO$

Similar Questions

સામાન્ય રીતે બંધક્રમાંક એ આણ્વિય ઘટકોની સ્થિરતાનો ખ્યાલ આપે છે. બધા જ અણુઓ જેવા કે $H_2,\,\, Li_2$ અને $B_2$ ના બંધક્રમાંક સમાન હોવા છતા તેઓ સમાન રીતે સ્થાયી નથી. તેઓની સ્થિરતાનો ક્રમ જણાવો. 

  • [JEE MAIN 2013]

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો : 

$(i)$ આણ્વીય કક્ષક વાદ .......... અને ...... વૈજ્ઞાનિકે પ્રસ્થાપિત કર્યો.

$(ii)$ પરમાણ્વીય કક્ષકોના સરવાળાથી ............ કક્ષકો મળે છે.

$(iii)$ આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને .......... કહે છે.

$(iv)$ સહસંયોજક બંધથી જોડાયેલ પરમાણુઓ વચ્ચે રહેલા બંધની સંખ્યાને ......... કહે છે.

$\mathrm{H}_{2}$ અણુની રચના અને આણ્વીય કક્ષકોની ઊર્જાનો આલેખ સમજાવો.

અણુઓ નીચેનામાંથી શું ધરાવતા હોય તો અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે?

${{\rm{B}}_2}{\rm{,}}{{\rm{C}}_2}{\rm{, }}{{\rm{N}}_2},{{\rm{O}}_2}{\rm{,}}{{\rm{F}}_2},{\rm{N}}{{\rm{e}}_2}$ ના આણ્વીય કક્ષકોની ગોઠવણી અને આણ્વીય ગુણો ટૂંકમાં રજૂ કરો.