નીચેના પૈકી કોની બંધલંબાઇ સૌથી ઓછી છે ?
$O_2^+$
$O_2^-$
$O_2^{2-}$
$O_2$
નીચેના પરમાણુમાં કોની સૌથી નીચી $O-O$ બંધ લંબાઈ છે
ઓક્સિજન $\left( {{{\rm{O}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, ચુંબકીય ગુણો, બંધક્રમાંક તથા ઊર્જા આલેખ આપો.
બોરોન $\left( {{{\rm{B}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, બંધમાંક, ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપી તેના અસ્તિત્વ વિશે લખો.
નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ આણ્વીય કક્ષક વાદ .......... અને ...... વૈજ્ઞાનિકે પ્રસ્થાપિત કર્યો.
$(ii)$ પરમાણ્વીય કક્ષકોના સરવાળાથી ............ કક્ષકો મળે છે.
$(iii)$ આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને .......... કહે છે.
$(iv)$ સહસંયોજક બંધથી જોડાયેલ પરમાણુઓ વચ્ચે રહેલા બંધની સંખ્યાને ......... કહે છે.
એક અયુગ્મિત ઈલેક્ર્રોન ધરાવતા નીચે આપેલામાંથી અણુઓ/સ્પીસીઝોની સંખ્યા .......... છે.
$\mathrm{O}_2, \mathrm{O}_2{ }^{-1}, \mathrm{NO}, \mathrm{CN}^{-1}, \mathrm{O}_2{ }^{2-}$