બે ગ્રહોની ત્રિજ્યા અનુક્રમે $R_1$ અને $R_2$ છે તથા તેમની ઘનતા અનુક્રમે $\rho_1$ અને $\rho_2$ છે. તો આ ગ્રહો પરના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર શોધો.

  • A
    $R_1 \rho_1 : R_2 \rho_2$
  • B
    $R_1 \rho_2 : R_2 \rho_1$
  • C
    $R_2 \rho_1 : R_1 \rho_2$
  • D
    $R_2 \rho_2 : R_1 \rho_1$

Explore More

Similar Questions

એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $300 \ N$ છે. પૃથ્વીની સપાટીથી $\frac{R}{2}$ જેટલા ઊંડાણે તેનું વજન કેટલું હશે ($N$ માં)? ($R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે.)

પૃથ્વીની સપાટીથી $R$ ઊંચાઈએ ગુરુત્વાકર્ષણીય પ્રવેગ કેટલો હશે? ($R$ = પૃથ્વીની ત્રિજ્યા,$g$ = પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ)

જે ઊંડાઈએ ગુરુત્વપ્રવેગ $\frac{g}{n}$ થાય છે તે ઊંડાઈ શોધો [ $R$ = પૃથ્વીની ત્રિજ્યા,$g$ = ગુરુત્વપ્રવેગ,$n=$ પૂર્ણાંક].

પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગના મૂલ્ય કરતાં $\frac{1}{n}$ ગણું મૂલ્ય કઈ ઊંડાઈએ થાય છે? (પૃથ્વીની ત્રિજ્યા $= R$)

જો પૃથ્વીની ઘનતા અચળ રહે અને તેની ત્રિજ્યા અડધી થઈ જાય,તો પૃથ્વીની સપાટી પરના પદાર્થનું વજન કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo