પૃથ્વી પરના ક્યા સ્થળે $g$ નું મૂલ્ય મહત્તમ મળે છે ? તેના કારણો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ધ્રુવ પ્રદેશ પર કારણ કે

$(i)$ ધુવ પ્રદેશ પાસે પૃથ્વીની ત્રિજ્યા સહેજ ઓછી છે.

$(ii)$ ધ્રુવ પ્રદેશ પર કેન્દ્રત્યાગી બળ લાગતું નથી.

Similar Questions

એક રોકેટ ને $10\, km/s$ ના વેગે ગતિ કરે છે જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય તો રોકેટ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે?

પૃથ્વી ની સપાટી પર $W$ વજન ધરાવતા પદાર્થ નું સપાટી થી $R/2 $ ઊંચાઈએ પદાર્થ નું વજન ( પૃથ્વીની ત્રિજ્યા $=R$ )

પૃથ્વીની સપાટીથી $1\; km$  ઊંચાઇએ ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટીથી $d$ ઊંડાઇએ ગુરુત્વપ્રવેગ જેટલો છે, તો ઊંડાઈ $d\,=$ ......... $km$

  • [NEET 2017]

કોઈ એક ગ્રહ પર ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં $4\%$ જેટલી ચોકચાઈ છે. $m$ દળ અને $T$ દોલનનો આવર્તકાળ ધરાવતા સાદા લોલકની ઉર્જાની ગણતરી કરવામાં આવે છે. જો તેના આવર્તકાળમાં $3 \%$ જેટલી ચોકચાઈ હોય તો, તેની ઉર્જા ${E}$ માં ચોકચાઈ કેટલા $\%$ હશે?

  • [JEE MAIN 2021]

જો પૃથ્વીની ઘનતા $4$ ગણી અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો માણસનું વજન અત્યારના વજન થી