એક રોકેટ ને $10\, km/s$ ના વેગે ગતિ કરે છે જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય તો રોકેટ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે?
કોઈ અવકાશયાન પૃથ્વીથી ચંદ્ર તરફ સુરેખ માર્ગે જાય છે તો તે દરમિયાન તેના વજનમાં કેવા ફેરફારો થશે ?
$r < R$ પાસે ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય ? જ્યાં $R=$ પૃથ્વી ની ત્રિજ્યા $r=$ પૃથ્વીના કેન્દ્રથી અંતર
પૃથ્વીની સપાટીથી નીચે કોઈ ચોકકસ ઊંડાઈ $d$ આગળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીની ઉપર $3R$ ઊંચાઈએ મળતા ગુરુત્વપ્રવેગનાં મૂલ્ય કરતાં ચાર ગણું થાય છે જયાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. $(R=6400\,km$ લો). ઊંડાઈ $d$ ને બરાબર $..........\,km$ હશે.
બે ગ્રહ જેની ત્રિજ્યા $R_1$ અને $R_2$ ની ઘનતા સમાન છે જો તેનો ગુરુત્વ પ્રવેગ $g_1$ અને $g_2$ હોય તો