દ્વિતીય વૃદ્ધિ .........ની ઉત્પત્તિ છે.
આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીમાંથી નવી પેશીઓ
નવા વાહક કોષો
પાર્શ્વીય વર્ધનશીલ પેશીમાંથી નવી પેશીઓ
નવા આધોરત્તકકોષો
દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય જલવાહક અને અન્નવાહક, આના દ્વારા ઉત્પન્ન થાય છે
નીચેનામાંથી અસંગત પસંદ કરો.
મધ્યકાષ્ઠ માટે અસંગત છે.
દ્વિદળી પ્રકાંડનાં કાષ્ઠમાં સૌથી નાના દ્વિતીય જલવાહકનું સ્થાન જણાવો.
આ કાષ્ઠ આછા રંગનું, ઓછી ઘનતા, વધુ પ્રમાણમાં, વિશાળ અવકાશયુકત જલવાહિની ઘરાવતા હોય છે.