શરદઋતુ દરમિયાન કઈ પેશી વધારે સક્રીય રહે છે?
વાહિએધા
ત્વક્ષૈધા
મૃદુતકપેશી
દૃઢોતકપેશી
એધાવલયી ક્રિયાશીલતા વર્ણવો.
કેટલીક ઉંમરલાયક વનસ્પતિ વૃક્ષના થડ જોડે કેટલાંક જોડાયેલાં થડ હોય તેવું દેખાય છે. તે દેહધાર્મિક અથવા આંતરિક રચનાકીય અનિયમિતતા છે ? વિસ્તૃત રીતે સમજાવો.
..........ની ક્રિયાવિધીને કારણે દ્વિદળી પ્રકાંડનાં બાહ્યકીય પ્રદેશમાં દ્વિતીય વૃદ્ધિ થાય છે.
..........ની ક્રિયાને લીધે દ્વિતીય વૃધ્ધિ જોવા મળે છે.
દેહધાર્મિક રીતે કાષ્ઠનો ક્રિયાશીલ ભાગ ..........છે.