સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ તેમના દેહની આંતરક્રિયાઓનું પરિણામ છે. સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Rightarrow$ સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ તેમના દેહની આંતરક્રિયાઓને લીધે શક્ય બને છે.
$\Rightarrow$ પેશીના ગુણધર્મો તેના બંધારણમાં રહેલા કોષોમાં હોતા નથી,પરંતુ તે કોષો વચ્ચેની આંતરક્રિયાઓ (Interactions)નું પરિણામ છે.
$\Rightarrow$ તેવી જ રીતે,કોષીય અંગિકાઓના ગુણધર્મો તેના આણ્વીય ઘટકો (Molecular Constituents)માં હોતા નથી,પરંતુ તે અંગિકાના આણ્વીય ઘટકો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે.
$\Rightarrow$ આ આંતરક્રિયાઓ આયોજનના ઉચ્ચ સ્તરે ઉદ્ભવતા ગુણધર્મો (Emergent Properties)માં પરિણમે છે.
$\Rightarrow$ આ ઘટના સંગઠનાત્મક જટિલતાની શ્રેણી (Hierarchy)ના દરેક સ્તરે સાચી છે.
$\Rightarrow$ આમ,સજીવો સ્વયં-જનિત,ઉદ્વિકાસ પામતા અને એકબીજા પર અસર કરતાં સ્વયં-નિયંત્રિત તંત્રો છે,જે બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવે છે.
$\Rightarrow$ જીવવિજ્ઞાન એ પૃથ્વી પરના જીવનની અને સજીવોના ઉદ્વિકાસની વાર્તા છે.
$\Rightarrow$ દરેક સજીવો—વર્તમાન,ભૂતકાળ અને ભવિષ્ય—એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા,વિવિધ દરજે એકબીજા સાથે સંકળાયેલ છે.

Explore More

Similar Questions

સજીવોના લક્ષણોના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(a)$ પ્રજનન એ વૃદ્ધિની પર્યાયી લાક્ષણિકતા છે.
$(b)$ ચયાપચય એ તમામ સજીવોનું વ્યાખ્યાયિત લક્ષણ છે.
$(c)$ કોષીય આયોજન એ જીવન સ્વરૂપોનું વ્યાખ્યાયિત લક્ષણ છે.
$(d)$ સભાનતા એ સજીવોનું વ્યાખ્યાયિત લક્ષણ નથી.

જીવવિજ્ઞાનની કઈ શાખા અશ્મિઓના અભ્યાસ સાથે સંબંધિત છે?

કદ,સંગઠનકક્ષા અને વિજ્ઞાનશાખાને અનુરૂપ અસંગત જોડ કઈ છે?

વિધાન $(A)$: એક જ જાતિના સજીવો પરસ્પર પ્રજનન કરી શકતા નથી.
કારણ $(R)$: ફલનની ઘટના દ્વારા ફલિતાંડ બને છે.

ઇન્ટરનેટ અને લોકપ્રિય વિજ્ઞાન લેખો દ્વારા શોધો કે શું મનુષ્ય સિવાયના પ્રાણીઓમાં આત્મ-ચેતના (self-consciousness) હોય છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo