જીવવિજ્ઞાનની કઈ શાખા અશ્મિઓના અભ્યાસ સાથે સંબંધિત છે?

  • A
    પરિસ્થિતિકી (Ecology)
  • B
    વર્તનવિજ્ઞાન (Ethology)
  • C
    અશ્મિવિદ્યા (Paleontology)
  • D
    પક્ષીવિજ્ઞાન (Ornithology)

Explore More

Similar Questions

સજીવસૃષ્ટિમાં વસતા બધા જ સજીવોમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળતું નથી?

નીચેનામાંથી કયું સજીવોનું અદ્વિતીય (વ્યાખ્યાયિત) લક્ષણ નથી?

મૃત્યુ સાથે નીચેનામાંથી કઈ બાબત સંકળાયેલી છે?

પેશીઓના કેટલાક ગુણધર્મો તેના ઘટક કોષોમાં હોતા નથી. આ વિધાનને સમર્થન આપવા માટે ત્રણ ઉદાહરણો આપો.

વિધાન $X$ : સજીવની વ્યાખ્યા કરવા માટે સજીવનાં વિશિષ્ટ લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરાય છે.
વિધાન $Y$ : પ્રજનન,વૃદ્ધિ,વિકાસ,પર્યાવરણ પ્રત્યેની સભાનતા,અનુકૂલન અને મૃત્યુ સજીવનાં અદ્વિતીય લક્ષણો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo