વિધાન: વિરામકોણ (Angle of repose) એ મર્યાદિત ઘર્ષણકોણ (limiting friction) ને બરાબર થાય.
કારણ: જ્યારે કોઈ પદાર્થ ગતિ કરવાની શરૂઆતની સ્થિતિ માં હોય ત્યારે ઘર્ષણ બળ એ મર્યાદિત ઘર્ષણ ની સ્થિતિમાં હોય.
વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
વિધાન અને કારણ બંને સત્ય છે પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
વિધાન સત્ય છે પરંતુ કારણ અસત્ય છે.
વિધાન અને કારણ બંને અસત્ય છે.
$1\, kg$ દળનો બ્લોક $\frac{1}{\sqrt{3}}$ સ્થિત ઘર્ષણાંક ધરાવતી સપાટી પર છે. બ્લોક પર $F\, N$ જેટલું લઘુતમ બળ લગાવતા તે ખસે છે. તો તો $F$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? [$g =10 \,ms ^{-2}$ ]
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી
ખરબચડી સમક્ષિતિજ સપાટી પર $10\,kg$ ના પડેલા લાકડાના બ્લોકને ખેંચવા માટે $49\, N$ બળની જરૂર પડે છે, તો ઘર્ષણાંક અને ઘર્ષણનો કોણ શોધો.
ઘર્ષણ ઘટાડવા માટે નીચીના પૈકી શું અનુકૂળ છે ?