ખરબચડી સમક્ષિતિજ સપાટી પર $10\,kg$ ના પડેલા લાકડાના બ્લોકને ખેંચવા માટે $49\, N$ બળની જરૂર પડે છે, તો ઘર્ષણાંક અને ઘર્ષણનો કોણ શોધો.
ઘર્ષણાંક $\mu=\frac{f}{ N }=\frac{f}{m g}$
$\therefore \mu=\frac{49}{10 \times 9.8}$
$\therefore \mu=0.5$
હવે $\tan \theta=0.5 \quad[\because \mu=\tan \theta]$
$\therefore \theta=\tan ^{-1}(0.5)=26^{\circ} 34^{\prime}$
$0.1 \,kg$ ના બ્લોક અને દીવાલ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે.તો બ્લોક પર ........ $N$ ઘર્ષણબળ લાગતું હશે.
${f_S}\, \leqslant \,{\mu _S}N$ પરથી શું કહી શકાય ?
સમક્ષિતિજ સપાટી પર $W$ વજન ધરાવતા બ્લોક પર સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે બળ લગાડવામાં આવે છે.જો $\alpha$ ઘર્ષણકોણ હોય તો, બ્લોકને ખસેડવા માટે કેટલું બળ આપવું પડે?
બે સંપર્ક સપાટીઓ વચ્ચેનાં સ્થિત ધર્ષાણનું સીમાંત મૂલ્ય.... છે