$500 \ mL$ પાણીમાં ઠારબિંદુમાં $0.186 \ ^oC$ નો ઘટાડો કરવા માટે ઓગળવા પડતા યુરિયાનું દળ ........ $g$ થશે. $(K_f = 1.86 \ ^oC/m)$

  • A
    $9$
  • B
    $6$
  • C
    $3$
  • D
    $0.3$

Explore More

Similar Questions

જ્યારે $1 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેના ઠારબિંદુમાં $0.2 \ K$ નો ઘટાડો થાય છે,તો તે દ્રાવ્યનું મોલર દળ ગણો. આપેલ છે: $K_{f} = 1.2 \ K \ kg \ mol^{-1}$.

વિધાન $1$: ઠારબિંદુએ,દ્રાવણમાંથી ઘન પદાર્થ સ્ફટિકીકરણ પામે છે.
વિધાન $2$: ઠારબિંદુમાં અવનયન એ શુદ્ધ દ્રાવક અને દ્રાવણના ઠારબિંદુ વચ્ચેનો તફાવત છે.

$100 \ g$ બેન્ઝીનમાં ઓગળેલા $2.0 \ g$ અવિદ્યુત વિભાજ્ય પદાર્થ બેન્ઝીનના ઠારબિંદુમાં $1.2 \ K$ નો ઘટાડો કરે છે. બેન્ઝીનનો ઠારબિંદુ અવનયન અચળાંક $5.12 \ K \ kg \ mol^{-1}$ છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે?

જો ગ્લુકોઝના જલીય દ્રાવણને ઠંડુ કરવામાં આવે,તો સૌ પ્રથમ કયા પદાર્થના સ્ફટિકો અલગ પડશે?

$50 \ g$ એન્ટિફ્રીઝ (ઇથિલિન ગ્લાયકોલ) ને $200 \ g$ પાણીમાં ઉમેરવામાં આવે છે. $-9.3 \ ^oC$ તાપમાને કેટલા પ્રમાણમાં બરફ અલગ પડશે? $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo