પ્રક્રિયા $aA \to xP$ માટે જ્યારે $[A] = 2.2\, M$ હોય ત્યારે વેગ $2.4\, m\,Ms^{-1}$ છે. $A$ ની સાંદ્રતા અડધી કરતા પ્રક્રિયાવેગ $0.6\, m\,Ms^{-1}$ થાય $A$ સંદર્ભમાં પ્રક્રિયાનો કમ જણાવો.
$1.5$
$2$
$2.5$
$3$
નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ (રજૂઆત) પરથી તેમના પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંકના પરિમાણો નક્કી કરો :
$(iv)$ $C _{2} H _{5} Cl ( g ) \rightarrow C _{2} H _{4}( g )+ HCl ( g ) \quad$ વેગ $=k\left[ C _{2} H _{5} Cl \right]$
પ્રતિવર્તી પ્રક્રિયા $2N{O_2}\underset{{{K_2}}}{\overset{{{K_1}}}{\longleftrightarrow}}{N_2}{O_4}$ માટે $NO_2$ ના દૂર થવાનો દર....... થશે
નીચેની પ્રક્રિયા માટે: $NO_2(g) + CO(g) \to NO(g) + CO_2(g)$, દર નિયમ : દર $= k \,[NO_2]^2$ છે. જો વાયુયુક્ત કાર્બન મોનોક્સાઇડનો $0.1$ મોલ પ્રક્રિયા મિશ્રણમાં અચળ તાપમાને ઉમેરવામાં આવે તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
પ્રક્રિયા $KCl{O_3} + 6FeS{O_4} + 3{H_2}S{O_4} \to $ $KCl + 3F{e_2}{\left( {S{O_4}} \right)_3} + 3{H_2}O$ માટે સાચાં $(T)$ અને ખોટાં $(F)$ વિધાન કયા છે ? આ પ્રાથમિક પ્રક્રિયા છે.
પ્રક્રિયા $A+ B\to $ નિપજનો વેગ નિયમ, વેગ $=$ $k\,[A]\, [B]^{\frac {3}{2}}$ છે. આ પ્રક્રિયા પ્રાથમિક હોઈ શકે ? સમજાવો.