પ્રક્રિયા $A + B \to C + D$ માટે જો $B$ ની સાંદ્રતાને અસર કર્યા વગર $A$ ની સાંદ્રતા બમણી કરતા વેગ બમણો થાય છે. જો $A$ ની સાંદ્રતાને અસર કર્યા વગર $B$ ની સાંદ્રતા $9$ ગણી કરીએ તો વેગ ત્રણ ગણો થાય છે. તો પ્રક્રિયાક્રમ જણાવો.
$1.5$
$1.33$
$2$
$1$
$r\, = \,k{[A]^{\frac{3}{2}}}\,{[B]^2}$ પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે ?
પ્રક્રિયાનો અદ્ય આંશિક ભાગ પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયકની સાંદ્રતાના વ્યસ્ત રીતે બદલાય છે. તો પ્રક્રિયાનો ક્રમ શોધો?
પ્રક્રિયા $KCl{O_3} + 6FeS{O_4} + 3{H_2}S{O_4} \to $ $KCl + 3F{e_2}{\left( {S{O_4}} \right)_3} + 3{H_2}O$ માટે સાચાં $(T)$ અને ખોટાં $(F)$ વિધાન કયા છે ? આ પ્રક્રિયા જટિલ છે.
$A + B \rightarrow $ નિપજ પ્રક્રિયા માટે તેથી $A$ નો ક્રમ $2$ અને $B$ નો $3 $ સમીકરણમાં મળે છે. જ્યારે બંનેની સાંદ્રતા બમણી થાય તો દર ....... જેટલો વધશે?
નીચેની પ્રક્રિયા માટે વિકલન વેગ નિયમ લખો અને તેમના પ્રક્રિયા ક્રમ આપો :
$2 N _{2} O _{5} \rightarrow 4 NO _{2}( g )+ O _{2}$
$C _{4} H _{9} Cl + OH ^{-} \rightarrow C _{4} H _{9} OH + Cl ^{-}$