પ્રક્રિયા $A_2 + B_2 \to 2AB$ માટે પ્રાયોગિક માહિતી નીચે મુજબ છે. તો પ્રકિયામ જણાવો.
No | $[A_2]\, M$ | $[B_2]\, M$ | rate of reaction |
$1.$ | $0.1\,M$ | $0.1\,M$ | $1.6 \times {10^{ - 4}}$ |
$2.$ | $0.1\,M$ | $0.2\,M$ | $3.2 \times {10^{ - 4}}$ |
$3.$ | $0.2\,M$ | $0.1\,M$ | $3.2 \times {10^{ - 4}}$ |
$1$
$2$
$0$
$3$
ઓર્ડર ${n}$ની પ્રક્રિયા માટે, વેગ અચળાંકનો એકમ શું છે?
પ્રક્રિયા $2N_2O_5\rightarrow 4NO_2 + O_2$ માટે નો દર અચળાંક $3.0 × 10^{-5 }s^{-1}$ છે. જો દર $2.40 × 10^{-5}$ મોલ $L^{-1} s^{-1}$ હોય,તો $N_2O_5$ ની સાંદ્રતા (મોલ $L^{-1}$) શોધો.
પ્રક્રિયા $2A + B \to C$ માટે વેગ $ = k[A][B]$ હોય, તો આ પ્રક્રિયાના સંદર્ભમાં ક્યુ વિધાન સાયુ છે ?
આપેલ પ્રક્રિયા $2NO + {O_2} \to 2N{O_2}$ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે?
દ્વિઆણ્વીય પ્રક્રિયા ગતિકીય રીતે પ્રથમક્રમની હોય તેની શરતો જણાવો.