$AB$ એ બે અલગ-અલગ વક્રીભવનાંક ધરાવતા માધ્યમોને અલગ કરતી સીમા છે. એક કિરણ આ સીમા પર આપાત થાય છે અને તેનું આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન થાય છે. $\text{સાચું}$ વિધાન પસંદ કરો.

  • A
    $3$ એ આપાત કિરણ છે અને $1$ એ વક્રીભૂત કિરણ છે
  • B
    $2$ એ આપાત કિરણ છે અને $1$ એ આંશિક પરાવર્તિત કિરણ છે
  • C
    $1$ એ આપાત કિરણ છે અને $3$ એ વક્રીભૂત કિરણ છે
  • D
    $3$ એ આપાત કિરણ છે અને $2$ એ આંશિક પરાવર્તિત કિરણ છે

Explore More

Similar Questions

એકવર્ણી પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાંથી $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં વક્રીભવન પામે છે. વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે?

જો શૂન્યાવકાશમાં પ્રકાશની તરંગલંબાઈ $\lambda$ હોય,તો $n$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં તેની તરંગલંબાઈ કેટલી થશે?

જ્યારે પ્રકાશ શૂન્યાવકાશમાંથી કાચમાં પ્રવેશે છે,ત્યારે પ્રકાશની તરંગલંબાઈ

જ્યારે પ્રકાશ હવામાંથી પાણીમાં પ્રવેશે છે,ત્યારે તેનું

શ્વેત પ્રકાશ $480 \,nm$ થી $672 \,nm$ સુધીની તરંગલંબાઈ ધરાવે છે. જ્યારે આ શ્વેત પ્રકાશને $1.6$ વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી પસાર કરવામાં આવે, ત્યારે તેની તરંગલંબાઈનો વિસ્તાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo