નીચેના પૈકી કઈ સંસ્થા જાતિઓનું રેડ લિસ્ટ પ્રદર્શિત કરે છે?
$ICFRE$
$IUCN$
$UNEP$
$WWF$
ભારત વૈશ્વિક સ્તરે જૈવવિવિધતામાં ....... અને પૃથ્વી પરનીજમીન વિસ્તારનો.......... ભાગ ધરાવે છે.
$A$- બધી જ ઓળખાયેલી જાતિઓ પૈકી $70\%$ તો પ્રાણીઓ છે.
$R$- જ્યારે વનસ્પતિની જાતિઓ $22\%$ થી વધારે છે.
વિશ્વની જૈવવિધતામાં વનસ્પતિ, તે
$IUCN$ નુ પુરૂ નામ .......... છે.
વર્તમાન સમયમાં ઉપલબ્ધ જાતિસંશોધનોને આધારે પૃથ્વીની બધી અંદાજિત જાતિઓના $\underline {X \%}$ કરતા પણ વધારે પ્રાણીઓ છે જયારે બધી વનસ્પતિઓ કુલ ટકાવારીના $\underline {Y \%}$ કરતા વધારે નથી