સૌથી વધુ સ્વયંપોષીઓનો જૈવભાર દુનિયાના સમુદ્રોમાં શેનો છે ?

  • [AIPMT 2000]
  • A

    તળિયાની બદામી લીલી, કિનારાની લાલ લીલ અને ડેફનીલ્સ

  • B

    તળિયાના ડાયાટમ્સ અને સમુદ્રી વાઈરસો

  • C

    દરિયાઈ ઘાસ અને સ્લાઇમ મોબસ

  • D

    મુક્ત તરતી સૂક્ષ્મ લીલ સાયનોબૅક્ટરિયા અને નેનોપ્લેન્કટોન

Similar Questions

નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે. ચર્ચા કરો.

$Grazing\, food \,chain$ (ચરીય-આહાર શૃંખલા) ને કેટલા પોષકસ્તરોમાં વિભાજીત કરી શકાય

નીચેનામાંથી ........ને દ્વિતીય ઉત્પાદકો તરીકે ઓળખી શકાય.

$A$ થી $D$ નીચેના વિધાનો  વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો કે  ક્યું વાક્ય સાચું છે અને ક્ક્યુ ખોટું છે

વિધાનો:

$(a)$ વિવિધ જાતિઓએ સમાજમાં પોષક સ્તરમાં મેળવેલ સ્થાનની ઉધ્વ વહેચણીને સ્તરીકરણ  કહે છે 

$(b)$ વાસ્તવિક્તા પ્રાથમિક ઉત્પાદક્તામાથી શ્વસન વ્યય બાદ કરતાં કુલ પ્રાથમિકતા ઉત્પાદકતા મળે છે

$(c)$ જૈવભરના ઉત્પાદનના દરને વિઘટન કહે છે

$(d)$ દરિયા સમુદ્રોની વાર્ષિક વાસ્તવિક પ[રથમિકતા ઉત્પાદકતા $55$ બીલીયન ટન છે

(A) (B) (C) (D)

આપેલ ચાર્ટને અનુલક્ષીને તે કઈ બાબતને રજુ કરે છે તે જણાવો.