તળાવમાં બીજા નંબરનું સૌથી મહત્ત્વનું પોષક સ્તર કયું છે?
પ્રાણી પ્લવકો
વનસ્પતિ પ્લવકો
તળિયે રહેલાં સજીવો
ન્યુસન (પાણીની સપાટી પર તરતા સજીવો)
નીચેનામાંથી કયુ પ્રાણી સરખા સમયે સરખા નિવસન તંત્રમાં એક કરતા વધારે પોષક સ્તર ધરાવે છે?
મૃત અવશેષીય આહારશૃંખલા માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
દરિયાઈ જલજ નિવસનતંત્રનો ઉપરનો ભાગ શું ધરાવે છે?
નિવસનતંત્રમાં શકિતની તબદલ (હસ્તાંતરણ)ના સંદર્ભમાં “$10$ કિલો હરણનું માંસ એ સિંહના $1$ કિલો માંસ બરાબર છે.” આ વિધાનની સમજૂતી આપો.
વનસ્પતિ દ્વારા કુલ શોષણ પામેલા પાણીનાં કેટલા ટકા પ્રકાશસંશ્લેષણ દરમિયાન વપરાય છે ?