નીચેનામાંથી કયુ પ્રાણી સરખા સમયે સરખા નિવસન તંત્રમાં એક કરતા વધારે પોષક સ્તર ધરાવે છે?

  • A

    દેડકો

  • B

    ચકલી

  • C

    સિંહ

  • D

    બકરી

Similar Questions

મૃત આહાર શૃંખલાને કેટલા પોષક સ્તરોમાં વિભાજીત કરી શકાય

$.......P.....$ એ સર્વોચ્ચ ઉર્વ્વસ્થ સ્તરે,$....Q .....$ દ્રિતીય સ્તરે અને $.......R..... $ નિમ્ન સ્તરે ગોઠવાયેલ હોય છે.

જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....

અવશેષીય ઘટકોની આહાર શૃંખલા કે આહાર જાળની શરૂઆત કરતા સજીવોને ઓળખો.

બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિના સભ્યો તરીકે કેવા સજીવોનો સમાવેશ થાય છે ?