નીચેની આકૃતિ શું દર્શાવે છે ?

217715-q

  • A

    ઓર્કિડ પુષ્પ પર ભમરી એક પરાગવાહક તરીકે

  • B

    ઓર્કિડ પુષ્પ પર મધમાખી એક પરાગવાહક તરીકે

  • C

    અંજીર પુષ્પ પર ભમરી એક પરાગવાહક તરીકે 

  • D

    અંજીર પુષ્પ પર મધમાખી એક પરાગવાહક તરીકે

Similar Questions

કોલમ $-I$ અને કોલમ $- II$ ને યોગ્ય રીતે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(a)$ પરભક્ષણ $(i)\, (-, 0)$
$(b)$ સહભોજીત $(ii)\, (+, -)$
$(c)$ સહોપકારીતા $(iii)\, (+, 0)$
$(d)$ પ્રતિજીવન $(iv)\, (+, +)$

સહોપકારકતાનાં શ્રેષ્ઠ કિસ્સાઓ કઈ બાબતે જોઈ શકાય છે ?

ગોઝનો નિયમ................. સાથે સંકળાયેલ છે.

સહભોજિતા શું છે ?

ઑર્કિડ વનસ્પતિ આંબાના વૃક્ષની શાખા પર ઊગી રહી છે. ઑર્કિડ અને આંબાના વૃક્ષ વચ્ચેની આ પારસ્પરિક ક્રિયાનું વર્ણન તમે કેવી રીતે કરશો?