વાહકપેશી, યાંત્રિકપેશી અને ક્યુટિકલનું અલ્પપ્રમાણ એ શેની લાક્ષણિકતા છે ?
મધ્યબિંદુ
પરરોહી
જલોદભિદ
મરૂનિવાસી
કેટલા પ્રમાણમાં સજીવો અનુવર્તીઓ (conformors) તરીકે જોવા મળે છે ?
નિકેત (નીશ) એટલે
એક જ વસવાટમાં એક જ જાતિના સભ્યો એકબીજાની વચ્ચે આંતરક્રિયા કરી ........ નું નિર્માણ કરે છે.
સજીવો જેઓ એકસરખી પરીસ્થિતિકીય જીવનપદ્ધતિમાં જોવા મળે છે પરંતુ વિભાજન જુદાજુદા ભૌગોલિક વિસ્તારોમાં જોવા મળે છે તેને $.....$ કહે છે.
સામાન્ય વસતિના કદમાં વધુ અસર કરતાં પરીબળને ઓળખો ?