સમાજના સ્થાયીત્વ પર વધુ અસર કરતી જાતિ એટલે........
કસ્ટોન જાતિ
સ્તરીકરણ પામેલ જાતિ
પ્રભુત્વ દર્શાવતી જાતિ
વધુ જાતિ વિવિઘતા દર્શાવતી જાતિ
ક્વૉરકસ જાતિ એ પ્રભાવી ઘટક છે.
જો વસતિનાં ચોક્કસ લક્ષણમાં મીન અને મેડીયન (સરેરાશ -મધ્યગા) નું મૂલ્ય સરખું હોય તો નીચેનામાંથી શું થવાની સંભાવના છે?
વનસ્પતિ ઉછેર માટે ભૂમિની શ્રેષ્ઠ $pH$ કઈ છે ?
બેક્ટેરિયામાં વૃદ્ધિ આલેખના તબક્કાઓનો સાચો ક્રમ પસંદ કરો.
સજીવોમાં જીવન-વૃતાંતલક્ષણો અને જૈવિક તેમજ અજૈવિક ધટકો દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધોની અસરથી જે સજીવો એક સાથે વધુ સંતતીનું સર્જન કરી શકે અને જે સજીવો એક જ સતતીનું સર્જન કરી શકે તેના માટે પર્યાવરણીય ક્યાં ફેરફાર અનુક્રમે ઉપલબ્ધ થયા છે.