નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ આકડો $I$ વિશેષ રસાયણ
$Q$ થોર અને બાવળ $II$ રંગ અનુકૃત
$R$ મોનાર્ક પતંગિયું $III$ કાંટા
$S$ કીટકો અને દેડકાઓની કેટલીક જાતિઓ $IV$ ગ્લાયકોસાઈડ

  • A

    $(P - III), (Q - IV), (R - I), (S - II)$

  • B

    $(P - IV), (Q - III), (R - II), (S - I)$

  • C

    $(P - IV), (Q - III), (R - I), (S - II)$

  • D

    $(P - II), (Q - I), (R - III), (S - IV)$

Similar Questions

નીચે આપેલ ઉદાહરણ સ્પર્ધાનું નથી.

ઓફીસ ઓકડ અને નર મધમાખી વચ્ચેનો સંબંધ

એક પરોપજીવી પર અન્ય પરોપજીવી વસવાટ કરે તેવુ દષ્ટાંત જણાવો.

પરભક્ષણનું કાર્ય કયું છે?

ગૉસનો સ્પર્ધાત્મક રીતે દૂર થવાનો (બાકાત થવાનો) સિદ્ધાંત શું જણાવે છે ?