મોનોસ્કસ પુરપુરીઅન્સ એ યીસ્ટ છે જેનો ઉપયોગ ઔદ્યોગિક ........ ના ઉત્પાદનમાં થાય છે.
ઇથેનોલ
સ્ટ્રેપ્રોકાઇનેઝ રુધિરવાહિનીઓમાં ક્લોટ (જામેલું રુધિર) દૂર કરવામાં
સાઇટ્રિક એસિડ
રુધિરનું કૉલેસ્ટેરોલ ઘટાડનાર સ્ટેટીન્સ
નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?
એ. ફલેમિંગે ............માંથી પેનીસીલીનને અલગ તારવ્યું
સાચા વિધાનો શોધો.
$(i)$ ઈડલી અને ઢોંસા માટે વપરાતી કણકમાં યીસ્ટ દ્વારા આથવણપ્રેરાયું હોય છે.
$(ii)$ સેકેરોમાયસીસ સેરીવીસીસ યીસ્ટ છે.
$(iii)$ $LAB$ વિટામીન $B_{12}$ ની ગુણવત્તામાં વધારો કરે છે.
$(iv)$ વ્હિસ્કી અને બ્રાન્ડી આથવાણીય પીણાં છે, જે શુદ્ધિકરણકર્યા વિના મેળવવામાં આવે છે.
પ્રથમ એન્ટિબાયોટીકના શોધકે તે એન્ટિબાર્કોટીકની શોધના સમયે ક્યા બેક્ટેરિયાનું સંવર્ધન કરેલું હતું ?
બ્રેડના નિર્માણ દરમિયાન કોનાં કાર્ય દ્વારા $CO_2 $ મુક્ત થવાથી તે છિદ્રિષ્ટ બને છે.