નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [AIPMT 2007]
  • A

    વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ નજીકના પાણીના સંગ્રહ સ્થાનોમાં યુટ્રોફિકેશન તરફ દોરી જાય છે.

  • B

    એઝેટોબેક્ટર અને રાઇઝોબિયમ બંને વાતાવરણના નાઇટ્રોજનનું વનસ્પતિની મૂળચંડિકાઓમાં સ્થાપન કરે છે.

  • C

    સાયનો બૅક્ટરિયા જેવા કે એનાબીના અને નોસ્ટૉક એ જમીનમાંથી વનસ્પતિને પોષણ માટે ફૉફેટ અને પોટેશિયમ મોબીલાઇઝર (ગતિશીલતા) માટે મહત્ત્વના છે.

  • D

    હાલમાં રાસાયણિક ખાતરો વગર મકાઈનો ઉછેર કરવો શક્ય નથી.

Similar Questions

કયાં સૂક્ષ્મજીવ ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?

નીચેના પૈકી કયા બેક્ટેરિયા મુક્તજીવી છે?

$(i) $ સ્યુડોમોનાસ      $(ii)$  એઝોસ્પાયરિલમ 

$(iii)$  એઝેટોબેક્ટર   $(iv) $ નોસ્ટોક

$X$  અને $Y$  ની સાચી જોડી પસંદ કરો :

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ માઈકોરાઈઝા $(P)$ મુક્તજીવી $N_2$- સ્થાપક 
$(2)$ નોસ્ટોક  $(Q)$ ફોસ્ફરસ તત્વના શોષણમાં સુલભતા 
$(3)$ એઝોસ્પાયરીલમ  $(R)$ શિમ્બીકુળની વનસ્પતિ 
$(4)$ રાઈઝોબિયમ  $(S)$ સ્વયંપોષી $N_2$- સ્થાપક 

 

 જૈવિક ખાતરોમાં સમાવેશિત છે.

ગ્લોમસ ફૂગનું સહજીવી તરીકે કાર્ય શું છે ?