રોગપ્રતિકારકતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

  • [AIPMT 2012]
  • A

    વાઈપર સાપના કરડવાની સારવાર માટે પહેલેથી તૈયાર કરેલ એન્ટિબૉડીનું ઇંજેકશન આપવાની જરૂર પડે છે.

  • B

    $T$ - લિમ્ફોસાઈટ્સ દ્વારા શીતળાના રોગકારકો સામે પ્રતિ દ્રવ્ય ઉત્પન્ન કરવામાં આવે છે.

  • C

    પ્રતિદ્રવ્યો (એન્ટિબૉડીઝ) એ પ્રોટીન અણુ છે જેમાં ચાર હળવી શૃંખલાઓ હોય છે.

  • D

    પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો અસ્વીકાર કરવાનું કાર્ય $B$ - લસિકાકણોનું હોય છે.

Similar Questions

સર્પદંશ વિરુધ્ધ અપાતી સારવાર ક્યાં પ્રકારની લાક્ષણિકતા છે?

મેરિજ્યુએનાનું મુખ્ય સક્રિય તત્ત્વ કયું છે?

વિકિરણ સારવારના ઈલેક્ટ્રોન બીજા સારવાર શાના માટે વપરાય છે?

મલેરિયા દરમિયાન ઠંડી અને તાવ માટે કયું વિષ જવાબદાર છે?

ઘેનકારક ઔષધ કયું છે?