ઘેનકારક ઔષધ કયું છે?
કલોરેમ્ફેનિકોલ
આલ્પ્રોઝોલામ
કોડીન અને મોર્ફીન
પેરાસીટામોલ
$MALT$ નું પૂર્ણ નામ આપો :
કયા પ્રતિકારની તીવ્રતા ઓછી હોય છે ?
દાદર રોગ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
નીચેનામાથા કયા સ્વપ્રાતકારતત્રનો રોગ છે ?
કોકેન ક્યા ન્યુરોટ્રાન્સમીટર (ચેતાપ્રેષક દ્રવ્ય) ના વહનમાં દખલ કરેછે?