નીચેનામાંથી કયું ઘોડાનું ગોત્ર સૂચવે છે?
ઈક્વીડી
પેરીસ્સોડકટીલા
કેબેલસ
ફેરસ
સજીવોમાં ખનીજ દ્વારા મુળભુત સખત ભાગ અથવા મૃદુ પેશીઓનું પ્રતિ સ્થાપનને કરી શકાય.
ભૌગોલિક અંતરાય દ્વારા જુદી પડતી જાતિઓને ........કહેવાય છે.
હમીંગ બડર્સ અને હોક (ગુંજન કરતું પક્ષી અને બાજ) શું સૂચવે
ડાયનોસોર્સ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
હોનો હેબીલિસની મસ્તિષ્ક ક્ષમતા .......હતી.