સજીવોમાં ખનીજ દ્વારા મુળભુત સખત ભાગ અથવા મૃદુ પેશીઓનું પ્રતિ સ્થાપનને કરી શકાય.
કંમપ્રેશન
પેટ્રીફિકેશન
મોલ્ડસ
અમ્બર
પોઈન્ટ મ્યુટેશન જે $A → G, C → T, C → G$ અને $ T → A $ નો $DNA $ માં ફેરફાર પ્રેરે છે તે .......છે.
ઉદ્દ વિકાસનો કયો પુરાવો ડાર્વિનની ફિંચિસથી સંબંધિત છે?
પહેલાં સસ્તનો કોના જેવા હતા ?
હોમોસેપિયન્સ ક્યારે ઉદ્ભવ્યા?