ભૌગોલિક અંતરાય દ્વારા જુદી પડતી જાતિઓને ........કહેવાય છે.
એલોપેટ્રીક
સીમપેટ્રીક
સહોદર
એન્ડેમિક
સમમૂલક (રચનાદેશ) અંગો ............. છે.
મેસોઝોઈક એરા કોને કહેવાય.
નીચેનામાંથી ક્યું વિધાન સત્ય છે?
ઓપરિનના વાદ મુજબ પહેલાંનું પૃથ્વીનું વાતાવરણ શું ધરાવતું હતું?
નવી જાતિના ઉદ્દવિકાસ માટે કયું સૌથી મહત્વનુંપરિબળ છે?