સૌ પ્રથમ કોણે પૂર્વજન્યાવર્તન વાદ રજૂ કર્યોં?
વાઈસમેન
મૂલર અને હેક્લ
ડાર્વિન
માલ્થસ
કોણે આદિ અથવા પ્રાથમિક સમુદ્રના કલિલમય કણોને કોએસર્વેટસ કહ્યા?
કન્વરજન્ટ ઉત્ક્રાન્તિ એ વર્ણપટમાં આવે છે.
નીચેનામાંથી ક્યું માનવનું ગાઢ સંબંધી છે?
હોનો હેબીલિસની મસ્તિષ્ક ક્ષમતા .......હતી.
સિલાકાન્થ મત્સ્યની હાજર ........માં જોવા મળે છે.