નીચેના પ્રયોગો પૈકી એક સૂચવે છે કે સરળ જીવંત સજીવો સ્વયંસ્ફરિત રીતે નિર્જીવ વસ્તુઓમાંથી ઉત્પન્ન થયેલ નથી ?
સડો પામતાં કાર્બનિક દ્રવ્યોમાંથી કીડા ઉત્પન્ન થઈ શકે છે.
જંતુઓ સંગ્રહિત માંસમાં જોવા મળતાં નથી.
જંતુઓ બિનજંતુરહિત કાર્બનિક દ્રવ્યોમાં જોવા મળે છે.
માંસને જ્યારે ગરમ કરીને સીલબંધ કરેલ પાત્રમાં મૂકવામાં આવે ત્યારે બગડતું નથી.
વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?
વિકૃતિ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
ક્યા યુગમાંથી માનવના એપ જેવા પૂર્વજો દશ્યમાન થયા.
નીચેનામાંથી કયું પરિબળ ઉદ્દવિકાસમાં મદદ કરે છે. પરંતુ તે ઉદ્દવિકાસનું પાયાનું પરિબળ ગણાય છે?
નીચેનામાંથી શેનો ક્રમ જાતિ ઈતિહાસ જાણવા વપરાય છે?