વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?
અનિયમિત સમાગમ
સ્થળાંતરણનો અભાવ
વિકૃતિનો અભાવ
અનિયમિત સમાગમનો અભાવ
હાર્ડી-વેઈનબર્ગ સિદ્ધાંત માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
જીવની ઉત્પત્તિ વિષયક બે વિધાનો નીચે આપેલ છે :
$(a)$ પૃથ્વી ઉપર સૌપ્રથમ ઉદ્ભવ પામેલ સજીવો હરિત દ્રવ્ય વિહીન અને શ્વસન ન કરી શકતા તેમ માનવામાં આવે છે.
$(b)$ પ્રથમ વખત ખોરાક બનાવનારા સજીવો રસાયણસંશ્લેષી હતાં કે જેઓ ક્યારેય ઑક્સિજન મુક્ત કરેલ ન હતો.
ઉપરોક્ત બંને વિધાનો પરથી નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે?
થીયરી ઓફ બાયોજીનેસીસ સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક અને સ્વાન નેકડ ફ્લાસ્ક્ના પયોગ સાથે ક્યાં વૈજ્ઞાનિક પ્રયોગ કર્યો હતો.
આધુનિક માનવની ઉત્પત્તિ વિશે બે વિરોધાભાસી મંતવ્યો છે. એક મંતવ્ય અનુસાર એશિયામાં આધુનિક માનવના પૂર્વજો હોમો ઈરેક્ટસ છે. $DNA$ ના તફાવતનો અભ્યાસ છે તો પણ આધુનિક માનવીની ઉત્પત્તિ આફ્રિકન છે. કયા પ્રકારના $DNA$ નું નિરીક્ષણ, તફાવતો શું દર્શાવે છે?
માણસ અને ચિમ્પાન્ઝીનો સમાન ઉદ્દભવ શેના દ્વારા દર્શાવવામાં આવ્યો છે?