વિકૃતિ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
યાદચ્છિક અને દિશાસુચક
યાદચ્છિક અને નાની પણ દિશાસુચક
દિશાવિહીન અને નાની
દિશાવિહીન અને યાદચ્છિક
ડાર્વિન કોના વખાણથી પ્રભાવિત થયો હતો.
વૈજ્ઞાનિકો ચોક્કસ પરિસ્થિતિ હેઠળ કોષીય જીવરસના પ્રાપ્ત કરી છે. તેઓ ......તરીકે ઓળખાય છે
આકૃતિને ઓળખો.
નીચે આપેલ પૈકી એક વિજ્ઞાનીઓના નામ સાચી રીતે તેઓએ રજૂ કરેલ સિદ્ધાંતો સાથે અનુરૂપ જોડી છે.
જનીનિક દ્રવ્યનો સૌથી નાનો એકમ જેની ઉપર વિકૃતિ સ્વરૂપ પ્રકારની અસર સર્જે છે, તે .....છે.