નીચેનામાંથી કઈ જોડ રચના સદશ્ય અંગોની છે?

  • [AIPMT 2002]
  • A

    પક્ષી અને તીડની પાંખો

  • B

    પક્ષીની પાંખો (ચકલી) અને માછલીનાં સ્કંધમેખલાં હલેસાં

  • C

    ચામાચીડિયાની પાંખો અને પતંગિયાની પાંખો

  • D

    દેડકાના પગ અને વંદાના પગ.

Similar Questions

નીચેનામાંથી કઈ જોડ સાચી છે?

હાલમાં કણાભસૂત્રીય $(mt-DNA)$ $DNA$ નો ક્રમ (ન્યુક્લિઓટાઈડનો ક્રમ) અને $Y$ - રંગસૂત્રને માનવ ઉવિકાસના અભ્યાસ માટે ધ્યાનમાં લેવામાં આવે છે (વિચારવામાં આવે છે.) કારણ કે ........

  • [AIPMT 2003]

જનીન વિકૃતિ શેને લીધે થાય છે?

પ્રથમ ઉભયજીવીઓ શેમાંથી ઉદવિકાસ પામ્યા?

સાચી જોડ શોધો :

કોલમ- $I$

કોલમ- $II$  (Brain Capacity)

$P.$ હોમો ઈરેકટ્સ

$a.$ $1400\;cc$

$Q.$ હોમો હેબીલીસ

$b.$ $900\;cc$

$R.$ નીએન્ડરથલ માનવ

$c.$ $650 -800\;cc$

$S.$ આધુનીક માનવ