વિકૃતિનું બિંદુ પથ (સ્થાન) .....છે.
જનીન
રંગસૂત્ર
સેન્ટ્રોમિયર
કોષકેન્દ્ર
સાપને પગ નથી હોતા કારણ કે,
નીચેનામાંથી કયો વિકલ્પ કનવરજન્ટ (કેન્દ્રગામી) અને ડાયવરજન્ટ (આડામાગ) ઉદવિકાસનું એક એક સાચું ઉદાહરણ આપે છે. કેન્દ્રગામી ઉવિકાસ - આડામાર્ગે ઉદવિકાસ
નીચેનામાંથી ક્યું વિધાન સત્ય છે?
કોણે જાણીતો "પ્રતિકૃતિ પટનો પ્રયોગ" કર્યો?
જાતિ નિર્માણ માટેનું સૌથી અગત્યનું પરિબળ છે.