ખોટું વિધાન શોધો.
ની એન્ડરથલ માનવ પુર્વ અને મધ્ય એશિયામાં $1,00,000 -40,000$ વર્ષો પહેલાં વસવાટ કરતા હતા.
$75,000 - 10,000$ વર્ષો પહેલા Ice age દરમ્યાનઆધુનિક માનવ ઉત્પન્ન થયા.
$1891$ માં જાવામાંથી મળેલા હોમો ઈક્ટિસનાં અશ્મિ $1\, mya$ જુનાં છે.
લગભગ $10,000$ વર્ષો પૂર્વે ખેતીનો વિકાસ અને માનવનાંસ્થાયી થવાની ક્રિયા થઈ.
સાચું વિધાન પસંદ કરોઃ-
માનવ પૂર્વજોમાં મગજનું કદ $1000$ સી.સી. થી વધારે માં છે.
માનવ-ઉદ્દવિકાસનાં વિભિન્ન પાસાંઓને શોધો (સંકેત : મગજનું કદ અને કાર્ય, કંકાલ-બંધારણ, ખોરાકની પસંદગી વગેરે).
હોમો-હેબિલિસની મગજની ક્ષમતા કેટલી હતી?
ક્યા પ્રાઈમેટ પોતાના શરીરની રક્ષા માટે ખાલનો ઉપયોગ કરતા?