ઈ.સ. $1809 $ માં પ્રકાશિત થયેલું પુસ્તક ફિલોસોફી ઝૂલોઝીક કોના દ્વારા લખાયેલું હતું?

  • A

    ડાર્વિન

  • B

    લેમાર્ક

  • C

    દ વ્રિસ

  • D

    મેન્ડલ

Similar Questions

વિવિધ જાતિઓના ઉદવિકાસની પ્રક્રિયાઓ આપેલ ભૌગોલિક વિસ્તારના એક બિંદુથી શરૂ કરી બીજા વિસ્તારો સુધી પ્રસરવાની પ્રક્રિયાને શું કહે છે?

કયા પ્રકારનો પુરાવો સૂચવે છે કે માનવ ચિમ્પાન્ઝી બીજા હોમીનોઈડ એપ્સ કરતાં વધારે ગાઢ સંબંધ સૂચવે છે.

પૃથ્વી પરનું પ્રથમ જીવન ...

  • [AIPMT 2001]

વિકૃતિનું કારણઃ-

થીયરી ઓફ બાયોજીનેસીસ સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક અને સ્વાન નેકડ ફ્લાસ્ક્ના પયોગ સાથે ક્યાં  વૈજ્ઞાનિક પ્રયોગ કર્યો હતો.