બેકટેરિયામાં રૂપરાંતરણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
કેટલાક જનીનોનું એક બૅક્ટરિયામાંથી વાઇરસ દ્વારા બીજા બેક્ટરિયામાં સ્થાનાંતર કરવાની ક્રિયા.
સંયુગ્મન દ્વારા એક બૅક્ટરિયાનું જનીન બીજા બેક્ટરિયામાં વહન કરવું.
બૅક્ટરિયા સીધા $DNA$ મેળવે છે.
બેક્ટરિયા બાહ્ય શીર્ષમાંથી $DNA$ મેળવે છે.
જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....
હર્શી અને ચેઈઝના પ્રયોગમાં કરવામાં આવેલી ક્રિયાનો સાચો ક્રમ ક્યો છે ?
હર્શી અને ચેઈઝના પ્રયોગમાં વાઈરસમાંથી બેક્ટરીયામાં શેનો પ્રવેશ થયો હતો ?
$DNA$ ને જનીન દ્રવ્ય કહે છે, કારણ કે...
આનુવંશિક દ્રવ્ય તરીકે $\rm {RNA}$ કરતાં $\rm {DNA}$ સ્થાયીત્વ ધરાવે છે. કારણ સહિત સમજાવો.