ખોટું વિધાન શોધો.
ફિનાઇલ કિટોન્યુરીયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન જનીનની ખામી છે.
ડાઉન સિન્ડ્રોમ એ એકન્યુપ્લોઇડીને કારણે થાય છે.
સીકલસેલ એનીમિયા એ $X$ સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે.
હિમોફીલીયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે.
એક સંલગ્ન ગ્રૂપમાંથી બીજા ગ્રૂપમાં સ્થળાંતર કરવાની ક્રિયા વિધિને શું કહે છે ?
$ABO$ રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન $'I'$ ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.
ડ્રોસોફિલામાં સુપર ફિમેલની લિંગી ગુણોત્તર .... છે.
કાન ઉપર લાંબા વાળ (હાઈપર ટ્રાયકોસિચ) માટે $AY-$ સંલગ્ન જનીન જવાબદાર છે. જ્યારે અસરગ્રસ્ત પુરૂષ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમની કેટલા $%$ પુત્રીઓમાં વાળવાળા કાન હશે ?
સિકલસેલ એનીમિયા અને હન્ટીંગ્ટોન્સ કોરીઆ બંને ..........