દ્વિકિય સજીવમાં અર્ધીકરણ દરમિયાન મલ્ટીવેલેન્ટનું નિર્માણ ....... ને કારણે છે.

  • A

    મોનોસોમી

  • B

    ઉત્ક્રમણ

  • C

    લોપ

  • D

    રેસીપ્રોકલ સ્થાનાંતર

Similar Questions

કયા વૈજ્ઞાનિકે મેન્ડેલીયન કારકોને જનીન તરીકે ઓળખાવ્યા?

જો સંપૂર્ણ અથવા $100\;\%$ ખલેલ હોય તો ડબલ ક્રોસ ઓવરની આવૃત્તિ

દૈહિક કોષોમાં થતી જનીનોની ગોઠવણી જેમાં જોડમાંના એક રંગસુત્ર પર પ્રભાવી જનીનો અને અન્ય રંગસુત્ર પર પ્રચ્છન્ન જનીનો હોય તો આ પ્રકારની ગોઠવણીને કયાં નામથી ઓળખાશે?

.....નાં પુષ્પનો રંગ એ મેન્ડલવાનો અપવાદ છે.

વનસ્પતિમાં સંલગ્નતા દર્શાવતો પ્રથમ પ્રયત્ન .....માં કરાયો.